The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવરણ

આવરણ

1 min
15

આરવ ઓનલાઈન ભણીને સીધો દાદાજીનાં રૂમમાં ગયો. દાદા રડતાં હતાં.

આરવ કહે : "શું થયું દાદા ?"

દાદા : "બેટા મારા હાથ ધ્રુજતા હોવાથી ચા ઢોળાઈ ગઈ તો તારી મમ્મી મને બોલી."

આરવ : "દાદાજી એક આઈડિયા છે આપ બહેરાશનું આવરણ ઓઢી લો. એટલે એ ગુસ્સો કરીને બોલશે નહીં."

દાદાજી બોખા મોં એ હસી પડ્યા.

Rate this content
Log in