Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આત્મસન્માન

આત્મસન્માન

1 min
183


આત્મસન્માનથી ખેતી કરતા મનસુખ ભાઈ નરેન્દ્ર મોદી તરફથી ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા મળતાં એ લેતાં નહીં એટલે ગામમાં બધાંજ એમની મશ્કરી કરતા પણ મનસુખ ભાઈ મહેનત કરીને ખેતી કરતા હતા આ વખતે દિવેલીયાનો પાક લીધો હતો એનું વેચાણ કરતાં દોઢ લાખ રૂપિયા આવ્યા એ જોઈને બધાંની બોલતી બંધ થઈ ગઈ.


Rate this content
Log in