આત્મકથા એક વડીલની
આત્મકથા એક વડીલની
1 min
31
એક વડીલ પૂજનભાઈ આંગણામાં બેઠા હતાં. પછીની પેઢીનાં છોકરાઓ રમતાં રમતાં કહે 'તમે કેમ એકલાં છો ?'
વડીલ કહે 'શું કરું બેટા !કોરોના મહામારી ફેલાઈ હતી એમાં અમારાં માતા પિતાએ સ્કૂલમાં ફી નહીંજ ભરીએ એ વિરોધ કર્યો અને ઓનલાઈન શિક્ષણનો વિરોધ કર્યો. એમાં એક વર્ષ શિક્ષણ બંધ રહ્યું અને રમત રમવામાં ભણવામાંથી મન ઉઠી ગયું. એટલે આછી પાતળી નોકરી મળી. એટલે કોઈ છોકરી ના મળી અને આજે એકલાં જીવવાનો વારો આવ્યો. માટે બેટા તમે લોકો ખુબ ભણજો કહીને વડીલે આંખો લૂછી
