Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આપણો પરિવાર

આપણો પરિવાર

1 min
126


આપણો પરિવાર જ આપણી સાથે હોય છે. ઘરમાં ચાર વાસણ હોય તો ખખડે પણ ખરાં પણ એનો મતલબ એ નથી કે આપણે બહારનાં લોકોને પોતાના માનીને ખોટી કોઈની ગુલામી કરવી અને ખોટી સલામ કરીએ નહીં. કારણકે તમને શું ભાવે કે નાં ભાવે એ પરિવારવાળા સારી રીતે જાણતા હોય છે એટલે એ જયારે એ જગ્યાએ જાય ત્યારે યાદ કરીને લેતાં આવે પણ જેની તમે ગુલામી કરતાં હોવ અને મારાં મારાં કરીને મરી જતા હોવ પણ તમારી ભાવતી વાનગી કે વસ્તુ એ ક્યારેય તમને યાદ કરીને નહીં જ લાવે.

અને તમે બિમાર હશો તો પરિવાર જ સેવા કરશે તમારાં માનીતાં તો જોવા પણ નહીં આવે માટે પરિવારથી મોટું અને પરિવારમાં જે લાગણી કે હૂંફ મળશે એ બીજા દ્ધારા નહીં જ મળે.


Rate this content
Log in