Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આપણી જન્મભૂમિ

આપણી જન્મભૂમિ

1 min
120


આપણી જન્મભૂમિ એ આપણું ગૌરવ છે.. માણસ ગમે ત્યાં રહે પણ એ જન્મભૂમિ ને ભૂલી શકતો નથી. 

માટેજ જો તમારી પાસે ધનદોલત હોય તો જે જન્મભૂમિ ઉપર જન્મ લીધો હોય એ જન્મભૂમિ માટે થાય એટલું કરવું.. જન્મભૂમિમાં દવાખાનું કે સ્કૂલ કે પાકા રસ્તાઓ નાં હોય તો કરાવવા જોઈએ તો જન્મભોમકા રાજી થાય.

માણસ ભાવનાઓથી જન્મભૂમિ સાથે જોડાયેલો રહે તો જ એ નિરાભિમાની બની શકે છે અને ચારે દિશામાં એની ખ્યાતિ ફેલાય છે.

જન્મભૂમિ એ તો પવિત્ર ગોદ છે જે દુઃખી માણસને પણ પોતાની ગોદમાં સમાવે છે અને સુખી માણસોને પણ.

માટેજ જન્મભૂમિ અને જનની નું ઋણ ઉતારી શકાતું નથી.


Rate this content
Log in