Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આઝાદી

આઝાદી

1 min
11.8K


લોકડાઉન સમાપ્ત થતાં જ ગ્રીન ઝોનમાં ધંધા, ફેક્ટરી ચાલુ થઈ. આજે આશિષ વહેલો વહેલો તૈયાર થઈ ગયો અને વૈશાલી એ બનાવી આપેલા ટીફીન અને સાવચેતી સાથે ઓફિસ જવા નિકળ્યો. અને રસ્તામાં ઉભો રહ્યો અને બન્ને હાથ ઉંચા કરી આઝાદીનો આનંદ માણી ઓફિસ પહોંચ્યો.

લંચ ટાઈમમાં એ તરતજ મનાલીની કેબિનમાં ગયો. મનાલીનાં ડબ્બામાંથી લંચ લઈને બોલ્યો કેટલાં મહિને આવું સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું. આમ કહીને મનાલીનો આભાર માન્યો અને પોતાનું ટીફીન પટાવાળા ને આપી દીધું...

અને આજે એ આઝાદીનો આનંદ માણી રહ્યો.


Rate this content
Log in