આ દરિયો કેવો મનમોજી .. આ દરિયો કેવો મનમોજી ..
નથી કહેવું વસમું મારે નથી મૂકવું કોઈ આળ.. નથી કહેવું વસમું મારે નથી મૂકવું કોઈ આળ..
ચાંદ અને ચકોરની પ્રેમ વાતો તો સાંભળી છે મે પણ .. ચાંદ અને ચકોરની પ્રેમ વાતો તો સાંભળી છે મે પણ ..
વિસ્તરે ક્ષિતિજે અનંત વ્યોમ મહીં, સફેદ રૂ ની ઢગલી .. વિસ્તરે ક્ષિતિજે અનંત વ્યોમ મહીં, સફેદ રૂ ની ઢગલી ..