યોધ્ધા
યોધ્ધા

1 min

23.2K
દરદને મારનારો યોધ્ધા છું,
મરદને તારનારો યોધ્ધા છું.
રાખું છું વાણીમાં સરસ્વતી,
મીઠાશ પાળનારો યોધ્ધા છું
પુજાઉં છું દુુનિયાના લોકમાં,
જાન બચાવનારો યોધ્ધા છું.
દેશપ્રેમની સેવા વહેતી રાખી,
જીવન આપનારો યોધ્ધા છુંં.
લડત ચાલુ છે વિષાણુ સામેે,
કદી ના હારનારો યોધ્ધા છું.