STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

યાદ

યાદ

1 min
96

ચાલી, સ્મૃતિ સમજાવા 'સંબંધ'ને. 

સંપીને, સૌ ગયા સ્મૃતિ, હેંડકી ને યાદ. 


મળી કરી, - ત્યાં જઈ, ફરિયાદ.

જાય નહીં, જીવન સાથીના, સાથ વિના. 

મરવું શું ? જન્મવું શુંં ? તારા પ્રેમ વિના. 

✍️ જાની.જયા.તળાજા. 'જીયા"


Rate this content
Log in