Vipul Borisa
Others
કપાઈ જાય જો આંગળી,
તો પછી સખત મુઠ્ઠી થતી નથી,
ભેગા મળી ખાય છે ગરીબ,
એ રોટલી જુઠ્ઠી થતી નથી.
સ્વીકારવું ભલે પડતું હોય,
પરિસ્થિતિ મુજબ સઘળું,
યાદોની તલવાર,
ગમે તેટલો સમય જાય,
બુઠ્ઠી થતી નથી.
નજર
શબ્દ
પ્રબળ
બાંકડો
સ્મરણ
ધીરજ
તહેવાર
કાગળ
વિરહની આગ
ભૂલાવું