Chetan Gondaliya
Others
અચાનક પગ ડાબો,
ખરડાયો પંકથી,
અવલોકી, ભીનો માર્ગ
હરખ્યું બહુ દિલ,
આવી વર્ષા ! આવી વર્ષા !
જો થ્યો બેલગામ હું.
(હર્ષદેવ માધવની સંસ્કૃત રચના આગત:વર્ષાનો અનુવાદ)
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ