The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

chaudhari Jigar

Children Stories

3.9  

chaudhari Jigar

Children Stories

વરસાદ

વરસાદ

1 min
11.5K

ઝરમર ઝરમર વરસે છે વરસાદ, 

છબછબ કરતું નાચે છે મારું મન.

ટપ ટપ કરતાં ટીપાં ને ઝીલવા, 

આજે હું ઘરેથી નીકળ્યો છું.

આકાશના ટીપાં ટીપાં માટે,

તરસ્યું છે આ ચાતક પક્ષી,

ટહુકો કરતો નાચે છે મોર,

રુમઝમ કરતું નાચે છે મારું મન.

ઊનાળો ના તડકા પછી,

આવી છે વરસાદની મોસમ.

Rate this content
Log in