Alpa Shah
Others
કાદવ જીવતું એક કમળ
જ્ળમાં ઉઠતું એક વમળ.
શિખરેથી વહેતું એક ઝરણ
ડૂબતાંને મળતું જેમ ઝરણ.
તુજમાં રમતું દીશે મુજ મન
'ઇશ' રુપે માત પિતાને
કરતું મુજ શીશ "નમન".
ચોમાસું
સંચિત
એકલો અટૂલો
મોતનો કસ
તારા વગર
ખુશી પામતો
મિત્ર વચન
શ્રદ્ધા
વ્યાયામ
કદર