વહેણમાં તણાતો અંધ માણસ
વહેણમાં તણાતો અંધ માણસ
1 min
206
અહીં પ્રેમ લાગણીના વહેણમાં તણાતો અંધ માણસ
રહ્યો શાંન ભાન સગપણ મોભો માન મર્યાદાનો દાસ
ક્ષણનું સ્મિત જિંદગી ભરની જ્વાળા મુખી ઝણસ
મીઠા મનોમંથને જીવને આગની આહુતિનો હવન
પ્રતિભા ગુલામ બદચન ની હવસ રાખે હોશિયારી
સંપૂર્ણ ત્યાગછે સૌંદર્યને નાતો લાલચે રાખે લગામ
સૌ સગપણાં એંક ત્રાજવે બીજે પ્રેમ પીપાસી માપ
છેતરામણી જાત લાઝામણીની સંતોષી કપરા દાવ
લૂંટાય સ્વપ્નોનું સામ્રાજ્ય વહેણને બે કાંઠાના સંબંધ
પ્રતિભાનું ગયું આયખું વીતી સૌંદર્યનું છળ અકબંધ
