khushbu purohit
Others
રાધાના વિરહની વેદના તો સૌને દેખાણી,
મીરાની પ્રીત પણ ક્યાં કોઈથી છૂપાણી ?
તારા અધરના સ્પર્ષથી ધૂન હતી મુજ જીવનમાં,
સાચું બોલજે માધવ તને ક્યારે પણ,
આ વેણુની યાદ ના સતાવી ?
લાગણી
વસવાટ
ચાલ બાળક બની ...
સપના
રમત
કવિતા
જીવી લઈએ
આપાર ને પેલે ...
શૈશવ
નાટ્યસમ્રાટ