Chetan Gondaliya
Others
જેવું જેલનું ફાનસ, એવો જ ચાંદો !
એક ઝાડની ખુલ્લી ડાળીએ ઝૂલતો,
અને આપણે ?
એટલે - ધરતીના સંધાય કેદીઓ
એકદમ ખુશખુશાલ,
કે ચાલો સાલું કૈંક તો છે,
જેમાં જોઈ શકીએ એકમેકનો ચહેરો !
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ