STORYMIRROR

Chetan Gondaliya

Others

2  

Chetan Gondaliya

Others

વાસંતી-કુંજર

વાસંતી-કુંજર

1 min
111

રણિત ભૃંગ-ઘંટીઓ,

મદ-પરાગ ઝરે

મસ્ત મદમાતી ચાલે

પરિમલ પ્રેષતો;

કુંજ આવે કુંજર શો,

વાસંતી સમીરીયો !


Rate this content
Log in