STORYMIRROR

Vijay Parmar

Others

4  

Vijay Parmar

Others

ઉડે શબ્દ રંગ

ઉડે શબ્દ રંગ

1 min
399

ઊડે શબ્દ રંગ, થાય મહેફિલનો સંગ, 

 મન રંગાય, આ શબ્દોને સંગ,


જામે મહેફિલનો જશ્ન, ઊડે શબ્દ રંગ, 

મન થાય તરબોળ, ઊડે શબ્દ રંગ, 


થાય હૈયે ઉમંગ, ઊડે શબ્દ રંગ, 

મન નાચે થનગન, ઊડે શબ્દ રંગ, 


હૈયાના નાદમાં થાય કેવો ઉમંગ, 

જામે મેહફિલનો જંગ, ઊડે શબ્દ રંગ, 


રંગોના રંગમાં મન રેલાવે રંગ, 

રંગોના રંગમાં, કેવો ઊડે શબ્દ રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન