STORYMIRROR

Manoj J. Patel

Others

3  

Manoj J. Patel

Others

ઉછીના શ્ચાસ

ઉછીના શ્ચાસ

1 min
235

બાળપણ પછી યૌવન છે, 

યૌવન પછી ઘડપણ છે. 


જીવવાનું તો કંઈક આવું છે,

પાસે ઉછીના શ્ર્વાસ છે.


મોટાઈનો ખોટો વ્હેમ છે "મનોજ"ને,

આમ તો એની કોઈ વિસાત નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન