Ragini Shukal
Others
તું કરે તો હું કરુ,
લખવા બેસીએ,
તો પાના ભરાય,
પ્રેમ એટલે મારા મતે,
પતિ-પત્ની કે
ગર્લ ફ્રેન્ડ - બોય ફ્રેન્ડને થાય.
પ્રેમ તો નાના બાળક પર પણ થાય
એની કાલી ઘેલી,
વાતોથી વ્હાલ થાય,
તેને જ તો પ્રેમ કહેવાય.
પડકાર દીધો
મઝઘાર
વીજળી
કદર
હું ને મારી ક...
તારો જ અંશ
પ્રેમ ચુંબકીય...
કરું કરામત
એ ઝરૂખો મારો
પ્રેમની તડપ