STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

તરબતર

તરબતર

1 min
309

પ્રિયે તારા સ્નેહમાં

તરબતર હું,

તારાજ વિરહમાં

જલતી મિશાલ,

પ્રેમથી વરસુ કે વરસાવુ,

ભીતરમાં અનરાધાર.


Rate this content
Log in