STORYMIRROR

Rajesh Hingu

Others

2  

Rajesh Hingu

Others

થીગડું

થીગડું

1 min
575

લાજને એ ઢાંકનારી હોય છે,

વસ્ત્ર પર શાહી સવારી હોય છે,

જાત જોઈને મને ના મૂલવો, 

થીગડાંને પણ ખુમારી હોય છે.



Rate this content
Log in