STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

થડકાર

થડકાર

1 min
231

તુજ ચાહતે ઢોળાઈ હું આયને

તુજ રાહતે વેરાઈ તું આવને 


પલાયન પલકારા જો થાશે

આંખમિચોલી થડકારા ખાશે


તુજમાં જ છું ખોવાઈ આવને

જાતને ઓળખું તું ત્યાં આયને


Rate this content
Log in