STORYMIRROR
થાળ
થાળ
Zalak Bhatt
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
Zalak Bhatt
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
થાળ
થાળ
આજ આવા થાળથી
તૃપ્ત થાશે સારથી,
પામવા ષડરસ અરે !
હાંકતો રથ ક્યારથી ?
થાળ પામી તૃપ્ત થયો
ને વધ્યો હું કારથી,
જીતશે કે હારશે ?
સારથીના વારથી,
થાળ પર એનું ભરણ
ના મળે,લાચાર ઇ !
આજ આવા થાળથી
તૃપ્ત થાશે સારથી.
More gujarati poem from Zalak Bhatt
Download StoryMirror App