STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

તેજસ્વી પ્રાણી

તેજસ્વી પ્રાણી

1 min
144

આવ્યું એવું તેજસ્વી પ્રાણી

એલીયન જેનું નામ છે

દેખાવામાં પ્રાણી જેવું,


માણસ જેવો હાવભાવ છે

પણ એની કહાની અદભૂત છે

પૃથ્વી પર માણસ રહે તેમ,


ગ્રહ પર એલિયન રહે છે

આકાશમાં ઊડતા હોય છે

હજુ સુધી આ વહેમ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન