STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

સ્વપોનોનો મહેલ

સ્વપોનોનો મહેલ

1 min
252

હું એવા સ્વપ્નોનો બોઝ લૈ ફરૂ છું

બોઝે જિંદગી કોડીની કિંમતે ઠરું છું


મૌન સાથે મનોમંથન ઘૂંટયા કરું

શબ્દોના સામ્રાજ્યને તોડ જોડ કરું


જોકે અહીં છે પહેલેથી દિશા નક્કી

હું દિશાનું જ્યોતિષ તાપાશ્યા કરું


મનસૂબા સમયને સાધવાને વર્ષોથી

અસફળ દોડતા રહયા રણ બદલીને


અંતે હેમનું હેમ જ્યાથી શરૂ કર્યું

ત્યાંશૂન્યનો અંત શોધતા શુન્યને સમર્પણ


સામગ્રીને રેટ આપો
લોગિન