Manoj J. Patel
Others
જીંદગીમાં દરેકને સ્વપ્ન હોય છે,
બધાને કંઈક આમ હોય છે,
આપણે ત્યાં તો કંઈક જુદું છે "મનોજ",
સ્વપ્ન છે અને એમાં જીંદગી છે.
પુરું થશે એક દિન આ સ્વપ્ન પણ,
સાથે સ્વપ્નવત્ આ જીંદગી પણ !
નિર્મળ હૃદય
ગાંધી એટલે
તૈયારી
સિંદૂર
દીવાદાંડી
ઓળખાણ
વિસાત
ભક્તિ
પંખી
ઘુવડ