STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

સૂર્યોદય

સૂર્યોદય

1 min
2.5K


સવારે તમે

ચોક માં

પંખીઓ માટે

ચણ નાખો છો,

ત્યારે,

પંખીઓ ના મતે

તમે સ્થાનિક

સૂરજ છો,

અને દાણા

કિરણો છે...!

🐥🐥🐥🐥


Rate this content
Log in