સૂમસામ રાત
સૂમસામ રાત
1 min
124
સૂમસામ આ રાત, આતો સૂમસામ રાત,
ઘોર અંધારી રાત, આતો સૂમસામ રાત,
રસ્તો બન્યો વેરાન આતો સૂમસામ રાત,
વિકરાળ બની શામ આતો સૂમસામ રાત,
દુનિયા બની સૂમસામ આતો સૂમસામ રાત,
સમય બન્યો છે શાંત આતો સૂમસામ રાત,
માણસ પડ્યા છે મૌન આતો સૂમસામ રાત,
મંઝિલ પડી છે મળવા આતો સૂમસામ રાત,
જીવન બન્યું છે સ્મશાન આતો સૂમસામ રાત,
જીવન પડ્યું છે રઝળવા આતો સૂમસામ રાત.
