સુંદરતા આપે નહીં
સુંદરતા આપે નહીં
1 min
169
કરવી જો કોઈ સંગે પ્રીત પ્રીત,
સુંદર બનવાની રહેવાનીરાખવાની રીત,
એ વિના કોઈ આપણું કહેવાય નહીં
સુંદરતા આપે નહીં, ઘરેણુંકહેવાયનહીં.
ખણકે જો, તો ઝાંઝર કહેવાય છે,
વાગે મધરાતે તોય એ સહેવાય છે,
વાગ્યા કરે ફ્કત, તો એ ઘણું કહેવાયનહિ,
સુંદરતા આપે નહીં, ઘરેણુંકહેવાયનહીં.
