STORYMIRROR

Pinky Shah

Others

1  

Pinky Shah

Others

સંવેદના

સંવેદના

1 min
2.8K


સંવેદના મારી આજ

જોઈને એને ખીલી ગઈ

વેદનાના વમળમાં હતી

જોઈ ને એને બધું ભૂલી ગઈ


Rate this content
Log in