STORYMIRROR

Pinky Shah

Others

2  

Pinky Shah

Others

સંવેદના જોઈએ

સંવેદના જોઈએ

1 min
2.7K


લાગણીને પામવા સંવેદના જોઈએ

સપનાને પામવા સફળતા જોઈએ

પ્રસિદ્ધિને પામવા પુરુષાર્થ ‌ જોઈઅે

ચાહતને પામવા પ્રારબ્ધ જોઈએ



Rate this content
Log in