STORYMIRROR

Dr.Sarita Tank

Others

3  

Dr.Sarita Tank

Others

સંસારી સાધુ

સંસારી સાધુ

1 min
31

રાત્રીનાં અંધકારમાં મળેલું કિરણ,

તેજનો ભંડાર લાગે છે.


પીરસેલો વાસી ટૂકડો પણ,

 મીઠો કંસાર લાગે છે.


તણખલાની આ ઊભી વાડ,

મેડીને અંબાર લાગે છે.


વાણી લોકને મુખની તે,

 મલ્હાર લાગે છે.


હાસ્યસ્પન્ન કર્મો થકી એ,

 શરમાળ લાગે છે.


આજ સંસારી સાધુનો,

 અવતાર લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન