STORYMIRROR

Chetan Gondaliya

Others

3  

Chetan Gondaliya

Others

સંધ્યા-સ્નાન

સંધ્યા-સ્નાન

1 min
237

સંધ્યા ટાણે સ્નાન લેવું,

કૈંક વિશેષ છે,

જ્યારે હજી પ્રકાશ

હોય એના શૈશવમાં,

 ત્યારે સ્નાનમાં જવું


અને પછી,

અંધારું ઘરડું થાય ત્યારે બહાર

આવવાનું કંઈક વિશેષ છે:

તે તો પુનર્જન્મ લીધાં જેવું છે.

"તમે શુદ્ધ થયા છો !" એવું છે,


જો પ્રભુ ધરતી પર હોત તો,

શરત લગાડું છું કે ,

ખુદ એ પણ

સંધ્યા-સ્નાનનાં

ચાહક હોત !


Rate this content
Log in