STORYMIRROR

Pinky Shah

Others

1  

Pinky Shah

Others

સંબંધ

સંબંધ

1 min
3.1K


વ્યવહારુ બની ગયેલી

વાસ્તવિકતાને

સ્વીકારવી આપણને

કયારેક અતી અઘરી લાગે છે

કેટલી વિચિત્ર વાત છે દોસ્તો

દુનિયામા કામ પૂરું થયા પછી

સંબંધમાં માંડવાળ આવે છે


Rate this content
Log in