STORYMIRROR

Kajalben Pansuriya

Others

3  

Kajalben Pansuriya

Others

સમયની ખુશી

સમયની ખુશી

1 min
128

અવસર ટાણે ઘર બનતું હર્યું ભર્યું;

મે'માનના પગલે ફળિયું નર્યું ભર્યું,


ખુશીઓના માહોલે ઘર ભર્યું તર્યું;

આત્માના ઉત્સાહે હૃદય વર્યું તર્યું,


 પ્રસંગના ક્ષણિકસુખે મન હર્યું ફર્યું;

 નિત નવી વાતુએ જીવન વર્યું ફર્યું,

 

 ટાણું આવવાની પાબંધે નર્યું ખર્યું;

 શુભ કાર્ય કરવાના તકે હર્યું ખર્યું, 

 

પ્રાસંગિક સંબંધની ભૂલે નર્યું ડર્યું ;

કેટલીક અપેક્ષાએ મન વર્યું ડર્યું, 

 

 વિચારોના થાકે જીવન વર્યું ઠર્યું;

 અવસર પૂર્ણ થતા મન હર્યું ઠર્યું.


Rate this content
Log in