STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Others

4  

Girimalsinh Chavda "Giri"

Others

સમુદ્રમંથન

સમુદ્રમંથન

1 min
375

શુ કહું એ જિંદગી કશું સમજાતું નથી,

દુનિયાથી પરે થઈ મંજલે જવાતું નથી.


પ્રેમ મોટો કે માન કાંટે તોલાતું નથી,

હું મોટો કે અહંમ ખુદને પૂછતું નથી.


પાપરૂપી મકાનને બારણું દેવાતું નથી,

સાચી રાહ નું કોઈ સરનામું દેખાડતું નથી.


ગમેતે હોય સામે "ગીરી" હવે જુકવું નથી,

પ્રસ્તાવનાથી અંત સુધી પૂર્ણવિરામ રાખવો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન