Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

સમ્રાટ

સમ્રાટ

1 min
213


રાખો ના કોઈ જોરે વેરઝેર,

ના વર્તાવશો કોઈ પર પણ કહેર...!


સુખ-દુ:ખ, વ્યથાઓ વાંચજો સહુની,

પ્રેમે સેવા કરજો જનજનની..!


જનસેવા એજ પ્રભુ સેવા એને બનાવજો 

જીવનમંત્ર,

બીજાનાં સુખમાં આપણું સુખ એ જ 

વગાડજો જંત્ર..!


લોકોનાં હૃદયમાં સ્થાન બનાવી

બનજો એમનાં હૃદય સમ્રાટ,

આ યુક્તિ અપનાવો તો કહેવાશો સ્માર્ટ..!


બનો રાજાધિરાજ લોકોનાં દિલરૂપી રાજ્યનાં,

બની અધિષ્ઠતા એમનાં દિલનાં સાયુજ્યનાં..!


Rate this content
Log in