Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

સમજણનો દીપ

સમજણનો દીપ

1 min
1.2K


સુખ દુખના ચક્કર ચાલ્યા કરે,
સંઘર્ષ જીવનમાં અવિરત આવ્યા કરે.
 
ચાર દિનની જિંદગી શા માટે લડાઈ?
બસ બધું વિસરી, મનભરી જીવ્યા કરે.
 
વ્યાખ્યા તારીને મારી નોખી અનોખી ,
સમજણનો દીપ પ્રગટાવી લાવ્યા કરે.
 
દરિયા જેવડું દિલ બે બુંદ નાસમજીની,
દૂધમાં પડેલ મેળવણ સમજી તાવ્યા કરે.
 
કાજલ આપે પરીક્ષા રોજ નવી સમજણથી,
લોકો મન ફાવે તેમ અર્થ તારવ્યા કરે.


Rate this content
Log in