Purvi Shukla
Others
મારે સાચી તે પૂંજી તારા સ્મિતની,
થોડી લેવાની કાળજી આ રીતની,
ગાડી ને બેન્ક બેલેન્સ છે બહુ,
બસ નિજાનંદી મસ્તી હું ચાહું
હૈયે જરૂર પ્રિતના એક ગીતની મારે..
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો