STORYMIRROR

Manoj J. Patel

Others

3  

Manoj J. Patel

Others

સ્મિત

સ્મિત

1 min
405

આટલી નાની ઉંમરે, 

આટલી બધી તકલીફો ! 


આટલી બધી તકલીફો, 

ચહેરા પર છતાં મનમોહક સ્મિત ! 


માનવ નહિ, મહામાનવ છો !

માનવ જાતિ માટે પ્રેરણામૂર્તિ છો !

                                                    


Rate this content
Log in