STORYMIRROR

Pinky Shah

Others

3  

Pinky Shah

Others

સમી સાંજે

સમી સાંજે

1 min
223

સમી સાંજે, 

સાગરકિનારે, 

હળવા હળવા, 

પગલાં ભરતા, 

સૂરજની સાખે,


એકમેકને સહારે, 

પ્રકૃતિના સાનિધ્યમાં,

એમની પોતાની દુનિયા, 

આજે આકાર લઈ રહીતી,


સિંદૂર અને સૌભાગ્યની

કશ્મકશ હતી,

દિશાની જીંદગી કોઈસાથે 

જોડાઈ ચૂકીતી.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை