STORYMIRROR

Sejal Ahir

Others

3  

Sejal Ahir

Others

સીમાડો

સીમાડો

1 min
247

સીમાડો દેહગામનો નેહડો હૈયે સાંભળે,

વીતી ગઈ પળો પોટલું યાદોનું બાંધ્યું,


પગ મૂકતાં ધરણી ગુંજી ઊઠે ને મહેકે,

સખી સહિયરને છોડી ચાલી બીજે દેશ.


સામગ્રીને રેટ આપો
લોગિન