Alpa Vasa
Others
ખૂબ તકેદારી હું સદા રાખું,
ના બનું હું શતરંજનું પ્યાદું.
જીંદગી છે શતરંજની ચોપાટ,
એકબીજાને મારી ઉતારે ઘાટ.
ન હાથી, ઘોડો, ન રાજા, રાણી
સુત્રધારને હાથે સૌ ભરે પાણી.
લાગણી
“વનિતા”
માડી
માતા
સ્વતંત્રતા દિ...
મારું વતન
મા
મારું ગુજરાત
મારી અડચણ
હળવાશ ૧૨