STORYMIRROR

SANJAY VAGHELA

Others

3  

SANJAY VAGHELA

Others

શરત

શરત

1 min
161

અમીરી બધાને

ગરીબી બધાને,


હવે તો શરતમાં

ફરેબી બધાને,


હૃદયમાં હથોડી

ધરોબી બધાને,


જણાવી દેવાના

ખરાબી બધાને


કરી આમ દીધા

કરીબી બધાને.


Rate this content
Log in