Chetan Gondaliya
Others
શું ? કદીપણ,
જોયું છે આકાશને
શોક કરતું ?
કૈં ખરી પડ્યાં, એના
વહાલા તારલિયાં !
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ