Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

શેષ વધે નહિ સરવાળે

શેષ વધે નહિ સરવાળે

1 min
24.1K


સમય શણગારવો કે મનોરથોને માયા બજારે                

ગતિની તીવ્રતા રહે વિષય વસ્તુને આધીન મન મંદિરે     

      

ખાલીપાના બજારમાં ઈચ્છાઓનાં ટોળેટોળાં ફરે              

અનગિનત ખરીદારી માયાવી જાળના મેળાને વરે      


ભૂખની ભાષાને ક્યાં છે મર્યાદા જેવી તલપ એવી યાચના        

નિર્વિઘ્ને ઉભરે સાધન સરીખો આલાપ એવી ક્ષમા યાચના       


દિનચર્યાંના ચક્રવ્યૂહમાં ઈચ્છાએ બાંધી અમર રાખડી           

 કોઠા યુદ્ધમાં સમય સંજોગી હવાલે ગાઈ બારાખડી           


ખાલીપાની ગઠરી બાંધી નિત્ય ક્રમે ફર્યા પરત આશ દરબારે      

શૂન્યના વેપારમાં અગણિત ઉછાળો શેષ વધે નહિ સરવાળે.       


Rate this content
Log in