Anu Meeta
Others
કહે તો !
કોણ છું હું ?
તુૃં
ઓળખે છે મને ?
એ શબ્દ હતા જેણે
મારા લોકમાં પ્રવેશવા દીધો,
તને,
કહે છે કે 'શબ્દ'
શાશ્વત હોય છે, પ્રિય !
વિચારજે જરા
મારા એકેએક શબ્દ થકી,
તુંય થતો જાય છે
પળપળ
શાશ્વત.
મોકલજે
ગમે છે
આપી દે સજા
એક એ
ફૂટવું
અસત્ય
આપણી રાતો
પ્રેમપ્રભાત હ...
પરવાનગી