શાળામાં સોનેરી સવાર ઉગશે.
શાળામાં સોનેરી સવાર ઉગશે.
1 min
208
મેદાન ફરીથી મનોરંજન કરશે
બાળક ફરીથી ખિલખિલાટ કરશે
ગીતો ફરીથી ગુંજન કરશે
શાળાઓ ફરથી શણગાર સજશે
વર્ગખંડમાં ફરીથી વિદ્યા મળશે
પક્ષીઓ ફરીથી કલરવ કરશે
પ્રાર્થનાઓ ફરીથી પ્રગતિ કરશે
વિધાર્થીઓ ફરીથી જ્ઞાની બનશે
શાળામાં ફરીથી બાળકો માટે
સોનેરી સવાર ઉગશે
