STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Children Stories

3  

Shraddhaben Kantilal Parmar

Children Stories

શાળા પ્રવેશ

શાળા પ્રવેશ

1 min
113

શાળા પ્રવેશ આજે કર્યો છે

નવા નવા મિત્રો કેરો સંગ મળ્યો છે

રમત સાથે ગણતર મળે છે

મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળ્યાં છે


શાળા જેવું મંદિર મળ્યું છે

કક્કોથી લઈને એકડા શીખું છું

થોડી મસ્તી ને થોડું ભણું છું

ભણવાની નવી નવી રીત શીખું છું


યાદ રાખવાની સમજ કેળવું છું

મારી શાળા મને ખુશી સાથે શિક્ષણ આપે છે

સરસ્વતીની આરાધના રોજ કરું છું

શાળા પ્રવેશ આજે કર્યો છે


Rate this content
Log in